સ્કીપ ટુ કન્ટેન્ટ

શું ભેદભાવ દૂર થઈ શકે?

આપણે મનમાંથી ભેદભાવ દૂર કરવો જોઈએ. એવા પાંચ સૂચનો જોઈએ જેથી ભેદભાવ દૂર કરી શકાય.

જવાબ મેળવો

બાઇબલ ઓનલાઇન વાંચો

નવી દુનિયા ભાષાંતરનાં અનેક પાસાં જુઓ. આ બાઇબલ ખરું અને વાંચવામાં સહેલું છે.

બાઇબલ ઓનલાઇન વાંચો

નવી દુનિયા ભાષાંતરનાં અનેક પાસાં જુઓ. આ બાઇબલ ખરું અને વાંચવામાં સહેલું છે.

હાલમાં જ આવેલાં વીડિયો, સંગીત, લેખ અને ન્યુઝ જુઓ.

નવું નજરાણું જુઓ

ઈશ્વર વિશે શીખો

બાઇબલમાંથી વિના મૂલ્યે શીખવવા કોઈ વ્યક્તિ તમારી મુલાકાત લેશે.

મુલાકાત માટે વિનંતી કરો

બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.

યહોવાના સાક્ષીઓની સભાઓમાં આવો

અમારી સભાઓ વિશે જાણો. નજીકમાં અમારી સભા ક્યાં થાય છે, એ જુઓ.

યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ?

અમે જુદા જુદા દેશો, ભાષાઓ અને સમાજમાંથી આવીએ છીએ. તોપણ અમારો એક સરખો ધ્યેય હોવાથી અમે બધા સંપથી રહીએ છીએ. જેમ કે, બાઇબલમાં જણાવેલ સૃષ્ટિના સર્જનહાર અને ઈશ્વર યહોવાને અમે મહિમા આપીએ છીએ. ઈસુના પગલે ચાલવા અમે બનતું બધું કરીએ છીએ. ખ્રિસ્તી તરીકે પોતાની ઓળખ આપવાનો અમને ગર્વ થાય છે. અમે બધા નિયમિત રીતે બીજા લોકોને બાઇબલ અને ઈશ્વરના રાજ્ય વિશે શીખવવા સમય કાઢીએ છીએ. અમે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ, કેમ કે અમે ઈશ્વર યહોવા અને તેમના રાજ્ય વિશે સાક્ષી આપીએ છીએ, એટલે કે વાત કરીએ છીએ.

અમારી વેબસાઇટ જુઓ. બાઇબલ ઓનલાઇન વાંચો. અમારા વિશે અને અમારી માન્યતાઓ વિશે વધુ શીખો.

 

Two of Jehovah's Witnesses preaching to a man in a rice paddy.