તાજેતરમાં મુખ્ય પેજ પર આવેલા લેખો અને વીડિયો
તમે કઈ રીતે આદર-માન બતાવી શકો?
પોતાને, બીજાઓને અને જીવનને આદર-માન બતાવવા કઈ બાબત તમને મદદ કરી શકે, એ વિશે જાણો.
આપણને ઈશ્વરની કેમ જરૂર છે
ઈશ્વર સાથેનો સંબંધ કઈ રીતે સુખી અને હેતુસભર જીવન તરફ દોરી જાય છે, એ વિશે વધારે જાણો.
ઈસુને પગલે ચાલવા,
ઈસુએ ખાસ ૮ ગુણો પોતાના આખા જીવન દરમિયાન વારંવાર બતાવ્યા.
જીવનમાં સાચી ખુશી મેળવો
સજાગ બનો!ના આ અંકમાં જાણવા મળશે કે ઈશ્વરનું માર્ગદર્શન તમને કઈ રીતે મદદ કરી શકે.
ખુદા પાસેથી બરકત મેળવો!
જુઓ કે તે કેવી બરકત આપશે. આપણે કઈ રીતે યકીન કરી શકીએ કે તેમના વાયદા પૂરા થશે? આપણે કઈ રીતે એનાથી ફાયદો મેળવી શકીએ?
પ્રાર્થના કેમ કરવી જોઈએ?
શું તમને કદી એવું લાગ્યું છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા નથી? જો એવું લાગતું હોય તો, તમે એકલા નથી.
વિજ્ઞાન અને શાસ્ત્ર
શું શાસ્ત્રની માહિતી આજના વિજ્ઞાન સાથે મેળ ખાય છે? શાસ્ત્રમાં જણાવેલી માહિતી અને વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનની સરખામણી કરીએ તો, રસપ્રદ તારણ પર આવી શકીએ છીએ.
લગ્ન અને પરિવાર
આજે પતિ-પત્ની અને પરિવારો સામે અનેક મુશ્કેલીઓ આવે છે. શાસ્ત્રની સલાહ લાગુ પાડવાથી પરિવાર મજબૂત બને છે અને સંબંધોમાં મીઠાશ આવે છે.
સુખ-શાંતિ
શાસ્ત્રની મદદથી અસંખ્ય લોકો જીવનની મુશ્કેલીઓ અને ચિંતાઓમાંથી બહાર આવી શક્યા છે. તેઓને જીવનમાં સાચી ખુશી અને યોગ્ય દિશા મળી છે.
ઈશ્વરમાં શ્રદ્ધા
શ્રદ્ધાથી આપણે મજબૂત થઈએ છીએ અને આશાનું કિરણ મળે છે.
તરુણો અને યુવાનો માટે મદદ
બાઇબલ કઈ રીતે તરુણો અને યુવાનોને મુશ્કેલીઓ અને અઘરા સંજોગોનો સામનો કરવા મદદ કરી શકે છે, એ વિશે જાણો.