દુઃખ જશે, સુખ આવશે—શું એ શક્ય છે?
તમે શું કહેશો?
હા
ના
કદાચ
ઈશ્વરે કયું વચન આપ્યું છે?
“સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
ત્યારે આપણું જીવન કેવું હશે?
કોઈ દુઃખ નહિ હોય, આપણે કુટુંબ અને મિત્રો સાથે સુખચેનથી રહીશું.—યર્મિયા ૨૯:૧૧.
આપણે થોડાં વર્ષો માટે નહિ, યુગોના યુગો જીવીશું.—ગીતશાસ્ત્ર ૨૨:૨૬.
શું એવું સાચે જ થશે?
હા, ચોક્કસ. એ જાણવા આ ચોપડીના ત્રણ પાઠ જુઓ. એના વિષયો છે: