સવાલ ૨૦
બાઇબલ વાંચનમાંથી વધારે લાભ મેળવવા તમે શું કરશો?
બાઇબલ વાંચતી વખતે આ સવાલોનો વિચાર કરો:
આમાંથી મને યહોવા ઈશ્વર વિશે શું શીખવા મળે છે?
બાઇબલનો આ ભાગ કઈ રીતે એના મુખ્ય સંદેશાને ચમકાવે છે?
હું કઈ રીતે મારા જીવનમાં આ લાગુ પાડી શકું?
આ કલમો વાપરીને હું કઈ રીતે બીજાઓને મદદ કરી શકું?
“તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.”