સ્કીપ ટુ કન્ટેન્ટ

યૂના—એક પ્રબોધકની કહાની—હિંમત અને દયાનો બોધપાઠ

યહોવાએ પ્રબોધક યૂનાને આજ્ઞા આપી હતી કે આશ્શૂરના નીનવેહ શહેરમાં જઈને ન્યાયચુકાદો જણાવે. પણ યૂના એ આજ્ઞા મુજબ કરતા નથી. પછી અજોડ બનાવો બને છે, જેનાથી તેમને હિંમત અને દયાનો બોધપાઠ શીખવા મળે છે.

 

બીજી માહિતી જુઓ

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

યૂના પોતાની ભૂલોમાંથી શીખ્યા

યૂનાને કેમ પોતાની સોંપણી સ્વીકારવાનો ડર લાગ્યો, એ શું તમે સમજી શકો છો? તેમનો અનુભવ આપણને યહોવાની ધીરજ અને દયાનો મૂલ્યવાન બોધપાઠ શીખવે છે.

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

યૂના દયા બતાવવાનું શીખ્યા

યૂનાનો અહેવાલ આપણને પોતાના દિલમાં ડોકિયું કરવા કઈ રીતે મદદ કરે છે?