સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૫૦

યહોવાની પાસે જઈએ

યહોવાની પાસે જઈએ

(સફાન્યા ૨:૩)

  1. ૧. ઈસુ સામે લડવા

    રાજાઓ મિલાવે હાથ

    દહાડા ભરાઈ ગયા હવે

    દુન્યાના રાજાઓના

    યહોવા તેઓને

    જરાય ચલાવી નઈ લે

    લોઢાનો રાજદંડ ઈસુ પાસે

    સજા તેઓને કરશે

    (ટેક)

    યહોવાની પાસે જઈએ

    તેમને દુઆ આપણે કર’યે

    તેમનો આશરો ને

    સહારો લઈએ

    તેમની સાથે ચાલતા રહ્યે

    તેમની છાયામાં રહ્યે સૌ

    છે બચાવનાર તે

  2. ૨. આપણે બધાએ તો

    છે આજ નક્કી કરવાનું 

    ભગવાનનો સાથ લઈશું કે નઈ

    એ આજ નક્કી કરવાનું

    રાખ્યે ભરોસો જો

    ભગવાન પર આપણે બધા

    આવે ભલે આંધી-તોફાનો

    વાળ વાંકો નઈ થાય આપણો

    (ટેક)

    યહોવાની પાસે જઈએ

    તેમને દુઆ આપણે કર’યે

    તેમનો આશરો ને

    સહારો લઈએ

    તેમની સાથે ચાલતા રહ્યે

    તેમની છાયામાં રહ્યે સૌ

    છે બચાવનાર તે