સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૫૭

યહોવા લાવશે સુખ-શાંતિ!

યહોવા લાવશે સુખ-શાંતિ!

(ગીતશાસ્ત્ર ૨૯:૧૧)

  1. ૧. દુનિયામાં છે તોફાન

    લોકો પરેશાન

    નથી મને ડર કે ગભરાટ

    સહારો મળ્યો

    સથવારો તો મળ્યો

    કિનારો મળી ગયો છે

    (ટેક)

    ખીણોમાં પર્વતમાં

    બાગ-બગીચામાં

    સાગર નદીઓમાં

    તળાવમાં ઝરણામાં

    લોકોનાં ઘરમાં

    લાવે છે યહોવા

    સુખ-શાંતિ!

  2. ૨. સૌના ચહેરા ખીલશે

    ન કોઈ રોશે

    સંપીને સૌ લોકો રહેશે

    પ્રેમ પહેરી લેશે

    દુનિયા નવી થશે

    યહોવાનું એ વચન છે

    (ટેક)

    ખીણોમાં પર્વતમાં

    બાગ-બગીચામાં

    સાગર નદીઓમાં

    તળાવમાં ઝરણામાં

    લોકોનાં ઘરમાં

    લાવે છે યહોવા

    સુખ-શાંતિ!

    (ટેક)

    ખીણોમાં પર્વતમાં

    બાગ-બગીચામાં

    સાગર નદીઓમાં

    તળાવમાં ઝરણામાં

    લોકોનાં ઘરમાં

    લાવે છે યહોવા

    (ટેક)

    ખીણોમાં પર્વતમાં

    બાગ-બગીચામાં

    સાગર નદીઓમાં

    તળાવમાં ઝરણામાં

    લોકોનાં ઘરમાં

    લાવે છે યહોવા

    સુખ-શાંતિ

    સુખ-શાંતિ!