સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા

તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા

યહોવાએ યેહૂને દુષ્ટ રાજા આહાબના બધા વંશજોનો નાશ કરવાની જવાબદારી સોંપી (૨રા ૯:૬, ૭; w૧૧-E ૧૧/૧૫ ૩ ¶૨)

યેહૂએ રાજા યહોરામ (આહાબનો દીકરો) અને રાણી ઇઝેબેલને (આહાબની વિધવા પત્ની) મારી નાખવા તરત પગલાં ભર્યાં (૨રા ૯:૨૨-૨૪, ૩૦-૩૩; w૧૧-E ૧૧/૧૫ ૪ ¶૨-૩; “‘આહાબના બધા વંશજોનો નાશ થઈ જશે’—૨રા ૯:૮” ચાર્ટ જુઓ)

યેહૂએ પોતાની જવાબદારી હિંમતથી, પાકા ઇરાદાથી અને ઉત્સાહથી પૂરી કરી (૨રા ૧૦:૧૭; w૧૧-E ૧૧/૧૫ ૫ ¶૩-૪)

પોતાને પૂછો:માથ્થી ૨૮:૧૯, ૨૦ની આજ્ઞા પાળવામાં હું કઈ રીતે યેહૂને અનુસરી શકું?’