સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

પહેલી મુલાકાત

સવાલ: રોજબરોજના જીવન માટે સરસ સલાહ ક્યાંથી મળી શકે?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬, ૧૭

ફરી મુલાકાત માટે સવાલ: તમે કેમ ભરોસો રાખી શકો કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે?

શીખવવાનાં સાધનોમાં આપેલાં સાહિત્યમાં એ કલમ જુઓ:

ફરી મુલાકાત

સવાલ: તમે કેમ ભરોસો રાખી શકો કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે?

શાસ્ત્રવચન: અયૂ ૨૬:૭

ફરી મુલાકાત માટે સવાલ: બાઇબલમાં કેવા સવાલોના જવાબ આપ્યા છે?

શીખવવાનાં સાધનોમાં આપેલાં સાહિત્યમાં એ કલમ જુઓ: