ઈશ્વરમાં શ્રદ્ધા
શ્રદ્ધામાં ઘણી તાકાત હોય છે. એનાથી આપણે મજબૂત થઈએ છીએ અને આશાનું કિરણ મળે છે. તમે ઈશ્વરમાં શ્રદ્ધા ન રાખતા હોય, શ્રદ્ધા મરી પરવારી હોય કે તેમનામાં શ્રદ્ધા મજબૂત કરવા ચાહતા હોય તો બાઇબલ તમારી મદદ કરી શકે છે.
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ડર અને શંકા સામે પીતર લડ્યા
શંકા ઘણી શક્તિશાળી, વિનાશક સાબિત થઈ શકે છે. પરંતુ, ઈસુને પગલે ચાલીને પીતરે પોતાનાં ડર અને શંકા પર જીત મેળવી.
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ડર અને શંકા સામે પીતર લડ્યા
શંકા ઘણી શક્તિશાળી, વિનાશક સાબિત થઈ શકે છે. પરંતુ, ઈસુને પગલે ચાલીને પીતરે પોતાનાં ડર અને શંકા પર જીત મેળવી.