આંતરરાષ્ટ્રીય સમાચાર
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૭
આ વીડિયોમાં આપણે દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો વિશે થોડું જાણીશું. તેમ જ, વીડિયોમાં નિયામક જૂથના બે નવા સભ્યો જોડી જેડલી અને જેકબ રમ્ફનો ઉત્તેજન આપતો ઇન્ટરવ્યૂ જોઈશું.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૬
આ વીડિયોમાં જોઈશું કે આપણે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પર ધ્યાન આપતા રહી શકીએ.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫
આ વીડિયોમાં આપણે જોઈશું કે ઈશ્વરનું રાજ્ય જ બધી મુશ્કેલીઓનો હલ લાવશે, એ વાત પર કઈ રીતે ભરોસો વધારી શકીએ.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪
આ વીડિયોમાં આપણે એવાં ભાઈ-બહેનો વિશે જોઈશું, જેઓ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે. તેઓ કઈ રીતે ‘સારાથી બૂરાઈ પર જીત મેળવી’ રહ્યા છે?—રોમનો ૧૨:૨૧.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૩
આ વીડિયોમાં અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈશું, જે આપણને પહેરવેશ અને દેખાવ વિશે નિર્ણયો લેવા મદદ કરશે.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૨
આ વધારે માહિતી વીડિયોમાં આપણે જોઈશું કે આપણા મહાન પિતા યહોવા ચાહે છે કે “બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) સભાઓ અને સંમેલન જેવા પ્રસંગોએ કેવો પહેરવેશ હોવો જોઈએ એ વિશે અમુક ફેરફારો જોઈશું.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮
નિયામક જૂથના ભાઈ આપણને ઉત્તેજન આપે છે કે યહોવાના રથ સાથે આગળ વધવા તૈયાર રહીએ.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૧
આપણે જોઈશું કે લોકો માટેનો પ્રેમ કઈ રીતે પ્રચારમાં આપણો ઉત્સાહ વધારે છે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮
આપણે શીખીશું કે પહેરવેશ અને શણગારથી કઈ રીતે બતાવી શકીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ. એ પણ શીખીશું કે મંડળમાં એકતા વધારવા શું કરી શકીએ.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૭
આ વીડિયોમાં આપણે એક નવા સાહિત્ય વિશે જાણીશું, જેનો વિષય છે: સ્ક્રીપ્ચર્સ ફોર ક્રિશ્ચિયન લિવિંગ. એટલું જ નહિ, ૨૦૨૪ના વાર્ષિક વચન વિશે પણ જાણીશું.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૬
નિયામક જૂથના સભ્ય આ વીડિયોમાં નેગેડે તેકલેમરીયમનો અનુભવ બતાવે છે. એનાથી આપણને ઘણું ઉત્તેજન મળશે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫
આ વીડિયોમાં નિયામક જૂથના ભાઈ આપણને ડેનિસ અને આઇરીના ક્રિસ્ટન્સનનો અનુભવ બતાવશે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪
આ વીડિયોમાં નિયામક જૂથના ભાઈ મહાસંમેલનમાં રૂબરૂ હાજર રહેવા માટે આપણો ઉત્સાહ વધારે છે. એટલું જ નહિ, યહોવા કઈ રીતે પોતાના લોકોનું રક્ષણ કરે છે, એ વિશે પણ ભાઈ જણાવે છે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૩
નિયામક જૂથના ભાઈ જણાવે છે કે કઈ રીતે આફતો કે મુશ્કેલીઓ હોવા છતાં આપણાં ભાઈ-બહેનોએ યહોવાને પોતાના ગઢ બનાવ્યા.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૨
નિયામક જૂથના બે નવા સભ્ય, ભાઈ ગેજ ફ્લિગલ અને ભાઈ જૅફરી વિન્ડરના ઇન્ટરવ્યૂ.